facebook pixel
chevron_right Business
transparent
RBI પાસેના મોટા અનામત ભંડોળ પરથી સરકારની નજર હટી નથી
। નવી દિલ્હી । હાલમાં રિઝર્વ બેન્ક પાસે અનામત ભંડોળ ઉપર અંકુશ છે પરંતુ આ રકમ સરકારી નિયમો કરતાં ઘણી વધારે છે. વિશ્વભરમાં સ્વીકૃત નિયમ છે કે જીડીપીની ૧૪ ટકા રકમ રિઝર્વ બેન્કમાં રાખવી જોઇએ. રિઝર્વ બેન્ક પાસે હાલમાં ૨૭ ટકા રકમ છે, એમ એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું. સરકારના મોટા અધિકારીઓએ ભલે એમ કહી દીધું હોય કે કેન્દ્રને રિઝર્વ બેન્ક પાસેથી મોટી રકમ જોઇતી નથી પરંતુ રિઝર્વ બેન્ક પાસ મોટી રકમના અનામત ભંડોળ ઉપરથી સરકારની નજર હટી નથી.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App