facebook pixel
chevron_right Top
transparent
વર્ષ દરમિયાન મિડ-કેપ્સના કેટલાંક શેરોનું ૨૩૦ ટકા સુધીનું વળતર
। નવી દિલ્હી । આમ તો સંવત ૨૦૭૪ મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ કાઉન્ટર્સ માટે કપરું બની રહ્યું હતું. પ્રારંભના બે મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન મોટા ભાગના કાઉન્ટર્સમાં છેલ્લા ઘણા વર્ષની ટોચ જોવા મળી હતી જો કે જાન્યુઆરી મહિનાથી એટલે કે નવા કેલેન્ડરની શરૂઆતથી બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ઓચિંતો વેચવાલીનો દોર ચાલુ થયો હતો અને તે લગભગ ઓક્ટોબર મહિના સુધી ચાલ્યો હતો એમ કહી શકાય.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App