facebook pixel
chevron_right Top
transparent
દિલ્હી એરપોર્ટથી ટેકઓફ કરતા જ કંધાર જઈ રહેલ વિમાન હાઈજેક! પાયલોટથી થઈ મોટી ચૂક
કંધાર જઈ રહેલ એક વિમાનના પાયલોટે શનિવારે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે ભૂલથી હાઈજેકનું બટન દબાવી દીધુ. તે પછી તરત જ સુરક્ષા અધિકારીઓને તપાસ માટે મોકલી પણ દેવામા આવ્યા હતા. એવા સમાચાર મળી રહ્યાં છે કે, પાયલોટ ઉડાન ભરે તે પહેલા તેને આ ભૂલ કરી દીધી. સૂત્રો અનુસાર તપાસ બાદ એરિયાના અફઘાન એરલાઈન્સની આ ફ્લાઈટને રવાના કરવામા આવી. આમા લગભગ બે કલાક લેટ થઈ ગઈ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App