facebook pixel
chevron_right Top
transparent
નોટબંધી-GSTના કારણે વિકાસની સ્પીડ ઘટી, દરેક નિર્ણયમાં PMOની દખલ મોટી સમસ્યા: રાજન
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક વખત ફરીથી મોદી સરકારની નીતિઓ પર નિશાન સાધ્યો છે. રાજને ભારતની આર્થિક સ્પીડ પર બ્રેક માટે નોટબંધી અને જીએસટીને મોટુ કારણ ગણાવતાની સાથે વર્તમાન વિકાસ દરને અપૂરતુ ગણાવ્યું. રાજને પીએમઓની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભારતમાં ઘણા બધા નિર્ણયોમાં પીએમઓની દરમિયાનગીરી પણ એક મુશ્કેલી છે. રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધી અને ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)ને દેશની આર્થિક વૃદ્ધિના રસ્તામાં આવનાર એવી બે મોટી અડચણ ગણાવી જેને પાછલા વર્ષે વૃદ્ધિની સ્પીડને પ્રભાવિત કરી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App