facebook pixel
chevron_right Top
transparent
ગુજરાતમાં પાણીના ૧૧૫ ડેમો ભરવામા ભાજપ સરકાર નિષ્ફળ નીવડી : પરેશ ધાનાણી
ગુજરાતમાં ભાજપની સરકારે ૧૧૫ ડેમ ભરવાની ખાતરી આપી હતી તે પૈકી માત્ર ૧૯ જેટલા ડેમોમાં પાણી ભરી શકી છે. સૌની યોજના થકી નર્મદાનું પાણી કેવી રીતે ભાજપ સરકાર પહોંચાડશે તેનો જવાબ આજે પ્રજા માંગી રહી છે.તેમ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. તેમજ અનિયમિત અને ઓછા વરસાદને કારણે કચ્‍છ, બનાસકાંઠા સહિત રાજ્‍યના મહત્તમ જિલ્લાઓમાં મૂંગા પશુધનને કેમ બચાવવું ? તેની ચિંતા પશુપાલકો કરી રહયા છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App