facebook pixel
chevron_right Politics
transparent
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે આવી આ અડચણ
ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ખેડૂતોના વિરોધનો સામનો કરી રહેલા PM Modi ના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના રસ્તામાં હવે નવી અડચણ ઉભી થઈ છે. જેમાં આ વખતે દેશના દિગ્ગજ કારોબારી ગોદરેજ સમૂહે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ શરૂ કર્યો છે. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મોદી સરકાર માટે માથાનો દુઃખાવો બની છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ જમીન સંપાદનનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે મુંબઈમાં ગોદરેજ સમૂહની અંદાજીત ૩.૫ હેક્ટર જમીન બુલેટ ટ્રેનના રસ્તામાં આવી છે. જેની કિંમત અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App