facebook pixel
chevron_right Technology
transparent
WhatsAppની જેમ હવે Facebookમાં પણ આવ્યું આ જોરદાર ફિચર્સ
ફેસબુકની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. જેથી ફેસબુક પણ પોતાના યૂઝર્સને ખુશ રાખવા નવા નવા ફિચર્સનો ઉમેરો કરતું રહે છે. જેમાં હવે ફેસબુક મેસેન્જરના યૂઝર્સ ટૂંક સમયમાં સેન્ડ કરેલા મેસેજને ડિલીટ કરી શકશે. ફેસબૂકે તાજેતરમાં જાણકારી આપી છે કે આ સુવિધાઓ નવા વર્ઝનમાં આવશે. જ્યાં યૂઝર્સ મેસેન્જરમાં મોકલેલા મેસેજને 10 મીનિટની અંદર ડિલીટ કરી શકશે. એવું કહેવામાં આવ્યું છે કે આ સુવિધા સૌપ્રથમ આઇઓએસનાં વર્ઝન 191.0 માં રજૂ કરવામાં આવશે. આ પ્રકારની સુવિધા WhatsAppમાં આપવામાં આવેલ છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App