facebook pixel
chevron_right Top
transparent
હાર્દિક પટેલે ભાજપના નેતાઓ પર મુકયો મોટો આરોપ
ગુજરાતના ગીરમાં ૩૦ સિંહોના રહસ્યમય મૃત્યુ અંગે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર મોટો આરોપ મુક્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું છે ગીરમાં ભાજપના નેતાઓની જમીન હોવાના લીધે સિંહોને ત્યાંથી મધ્ય પ્રદેશ સ્થળાંતર કરાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમજ આપણે અમેરિકા જ્યાં સિંહ છે જ નહીં ત્યાંથી સિંહોને બચાવવા માટે રસી લાવવામાં આવી છે. તેમ છતાં તેમના સ્વાસ્થ્યમાં કોઈ ફેર નથી પડી રહ્યો. ત્યારે સરકારની સિંહોને બચાવવાના પ્રયત્નો અંગે પણ શંકા ઉભી થઈ રહી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App