facebook pixel
chevron_right Technology
transparent
આ દમદાર સ્માર્ટફોન્સ પર મેળવો 8 હજાર સુધીની છુટ, ઓફર માત્ર આ તારીખ સુધી
Huaweiના સબ બ્રાન્ડ Honorએ જાહેરાત કરી કે ભારતમાં Honor 9 Lite, Honor 7S, Honor 9i અને Honor 10 પર ખાસ ઓફર્સ આપી છે. કંપનીએ જાણાવ્યું છે કે સ્માર્ટફોન પર આપવામાં આવી રહેલી ઓફર્સને વધુ પ્રતિક્રિયા મળ્યા બાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Honorએ ભારતમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને હોનર સ્ટોર પર દેશમાં દિવાળી ફેસ્ટિવ સીઝન સેલ સમયે 10 લાખ સ્માર્ટફોન્સથી વધુનું વેચાણ કર્યું છે. હવે કંપનીએ ફેસ્ટિવ ઓફર્સને ફ્લિપકાર્ટ પર 12 નવેમ્બર સુધી ચાલુ રાખી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App