facebook pixel
chevron_right Top
transparent
મનોજ તિવારીને ધક્કો: અમાનતુલ્લાહ વિરૂદ્ધ FIR, કેજરીવાલનું નામ પણ સામેલ
દિલ્હીમાં સિગ્નેચર બ્રિઝના ઉદ્ઘાટનના અવસર પર થયેલ હંગામો દિવસો-દિવસ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વિરૂદ્ધદિલ્હી પોલીસમાં એફઆઈઆર નોંધાવવામા આવી છે. એફઆઈઆરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ નોંધાયેલ છે. બ્રિઝના ઉદ્ઘાટન કાર્યક્રમમાં એક તરફ મનોજ તિવારીની અને દિલ્હી પોલીસ અધિકારી ઉપરાંત AAPના કાર્યકર્તાઓ સાથે પણ ખેંચતાણ થઈ હતી, તે સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન મનોજ તિવારીને ધક્કો દેતા નજરે પડ્યા હતા.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App