facebook pixel
chevron_right Top
transparent
દિવાળી સેલિબ્રેશનમાં બોયફ્રેન્ડ રોકી સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હીના ખાન
ટીવી અભિનેત્રી હીના ખાન પોતાના લુકના કારણે ઘણી વખત ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં હીના ખાને દિવાળી સેલિબ્રેશનની કેટલીક તસ્વીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. હીના ખાન - રોકી જયસવાલ. આ લેટેસ્ટ તસ્વીરો હીના ખાને બોયફ્રેન્ડ રોકી જયસવાલની સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. હીના ખાન - રોકી જયસવાલ. આ દરમિયાન હીના ખાન પિંક કલરના વન શોલ્ડર ટોપ અને લેંહગામાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. ડ્રેસની સાથે તેમને સિમ્પલ મેકઅપ કર્યું હતું. હીના ખાન - રોકી જયસવાલ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App