facebook pixel
chevron_right Sports
transparent
પાકિસ્તાની બેટ્સમેન ઇમામ-ઉલ-હકને બોલ વાગતા મેદાન પર જ ઢળી પડ્યો
પાકિસ્તાની બેટ્સમેન ઇમામ-ઉલ-હકને ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ શુક્રવારે અબૂ ધાબીમાં રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન હેલમેટ પર બોલ વાગી ગયો. જેના પછી તેને એમ્બુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જવાયો. તપાસમાં સાફ થયુ કે, તેની ઇજા ગંભીર નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, ઇમામ ટીમના ફિજીયોની દેખરેખમાં રહેશે. ટીમના સલામી બેટ્સમેનને ઇનિંગના 13મી ઓવરમાં ન્યૂઝિલેન્ડના ઝડપી બોલર ફર્યુસનનો બોલ હેલમેટની ગ્રીલ પર વાગ્યો. આ સમયે તે 16 રનો પર બેટિંગ કરી રહ્યો હતો. બોલ વાગતાની સાથે જ તે રિટાયર્ડ હર્ટ થઇ ગયો.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App