facebook pixel
chevron_right Top
transparent
વાંચો... પીએમ મોદીએ કરી આ મોટી ભૂલ
PM Modi એ એલાન કર્યું હતું કે દેશના દરેક ગામમાં વીજળી ઉપલબ્ધ થઈ છે. પરંતુ જો આપણે રૂરલ ડેવલોપમેન્ટ મંત્રાલયના અહેવાલને માનીએ તો દેશમાં હજુ પણ ૫૦૦૦ ગામો એવા છે કે જ્યાં હજુ વીજળી ઉપલબ્ધ નથી. આ રીપોર્ટ અનુસાર દરેક રાજ્યોમાં એવા ગામ છે કે જ્યાં હજુ સુધી વીજળી પહોંચી નથી. રીપોર્ટના આનું કારણ માળખાનો અભાવ અને તેની માટે જવાબદાર અધિકારીઓની લાપરવાહી માનવામાં આવે છે.જો કે પીએમ મોદીએ આ માહિતીના અભાવે દરેક ગામ વીજળી પહોંચી ગઈ હોવાની મોટી ભૂલ કરી નાંખી હતી.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App