facebook pixel
chevron_right Business
transparent
દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે અહીં ખોલાવો ખાતુ, મળશે 8%થી વધુ રિટર્ન
પુત્રીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે અનેક યોજનાઓ તૈયાર કરી છે. આ સ્કીમ્સમાં સૌથી ચર્ચિત સુકુન્યા સમૂદ્ધિ યોજના છે. આ સ્કીમ હેઠળ, જો તમારી દીકરી 10 અથવા તેથી નાની છે, તો તમે પોસ્ટ ઓફિસ પર જાઓ તેમના નામે એક એકાઉન્ટ ખોલી શકો છો. આ એકાઉન્ટ તમને ત્યારે સપોર્ટ કરશે જ્યારે તમારી પુત્રી 21 વર્ષની થાય, જાણો કેવી રીતે ખોલી શકશો એકાઉન્ટ. તમે આ પૈસાનો તેમના આગળના અભ્યાસ અથવા અન્ય જરૂરી કાર્ય પર ખર્ચ કરી શકશો.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App