facebook pixel
chevron_right Entertainment
transparent
રણવીર સિંહ-દીપિકા પાદુકોણ ઈટલી રવાના, 4 દિવસ પછી લગ્ન
બોલિવુડ સુપરસ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાના છે. તેમના લગ્ન ઈટલીમાં થવાના છે. શુક્રવારની રાતે બંને ઈટલી માટે નીકળી ચૂક્યા છે. એરપોર્ટ પર રણવીર-દીપિકાને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા અને બંને ખૂબ જ સુંદર અને ખુશ જોવા મળી રહ્યા હતા. ઈટલીથી પાછા આવીને બંને મુંબઈમાં સેલિબ્રેશન પાર્ટી કરવાના છે. આ પણ વાંચોઃ #MeToo પૂર્વ મિસ ઈન્ડિયા: ગેટ ખોલતા જ નવાઝુદ્દીને મને જકડી લીધી અને પછી. આ પણ વાંચોઃ પાર્ટીમાં આવો ડ્રેસ પહેરીને ફસાઈ ગઈ એકતા કપૂર, વીડિયો થયો વાયરલ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App