facebook pixel
chevron_right Business
transparent
વાહન ચાલકો માટે ખુશખબર: આ કારણે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થશે ધરખમ ઘટાડો
આવનારા દિવસોમાં સામાન્ય માણસને એક મોટી રાહત મળી શકે છે. વધુ એક વખત પેટ્રોલ-ડિઝલમાં મોટા ઘટાડાની આશા છે. પેટ્રોલ-ડિઝલ 5 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે છે. ખરેખર સતત બે મહિના આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં વૃદ્ધિ બાદ હવે 20 દિવસથી તેમા ઘટાડો જોવા મળી રહ્યો છે. કાચા તેલની કિંમતમાં થતા ઘટાડાની અસર ઘરેલૂ બજારમાં પણ જોવા મળી રહી છે. લગભગ 28 દિવસથી પેટ્રોલ-ડિઝલની કિંમત્તોમાં વધારો નથી થયો. ગત 15 દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 2 રૂપિયા 39 પૈસાનો ઘટાડો થઇ ચૂક્યો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App