facebook pixel
chevron_right Sports
transparent
શિવા સિંહે નાંખી એવી બોલિંગ કે એમ્પાયરો પણ માથુ ખંજવાળા લાગ્યા Video
ઉત્તરપ્રદેશના ડાબા હાથના સ્પિનર શિવા સિંહે હાલમાં જ બંગાળ વિરૂદ્ધ અંડર-23 સીકે નાયડુ ટ્રોફીમાં 360 ડિગ્રી ફરીને બોલ નાંખ્યો હતો. જેના પછી આ એક્શન પર અનેક પ્રકારનું પ્રતિક્રિયાઓ આવી રહી છે. પૂર્વ દિગ્ગજ એમ્પાયર સાઇમન ટાફેલે પણ શિવા સિંહના એક્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેને નિયમ વિરૂદ્ધ ગણાવ્યું છે. ટોફેલે આ બોલને જાણી જોઇને બેટ્સમેનનું ધ્યાન ભંગ કરવાની હરકત ગણાવી છે. પૂર્વ ઓસ્ટ્રેલયન એમ્પાયરે રહ્યું,'બેટ્સમેન અને બોલરોના રિવર્સ એક્શન પર મંશામાં ખુબ જ ફરક છે. બેટ્સમેનો માટે જ્યાં શોટમ મારવો જરૂરી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App