facebook pixel
chevron_right Top
transparent
અહિયાં બંધ ગાડીઓ પણ ચાલવા લાગે છે, જાણો તેનું રહસ્ય
શું તમે ક્યારેય પણ બંધ ગાડીને તમે ચાલતા જોઈ છે, જો નથી જોઈ તો તમારે પણ કેનાડાના આ શહેરનો પ્રવાસ કરવો જોઈએ. અહી ન્યુ બ્રંસવિકમાં એક પર્વતીય શહેર મોન્કટન ઘણું પ્રખ્યાત છે. આ પર્વતીય શહેરની વચ્ચે કેટલીક પહાડીઓ છે જેને Magnetic Hills કહેવામાં આવે છે. લોકોનું કહેવું છે કે, અહી બંધ પડેલી ગાડીઓ પણ ચાલવા લાગે છે. ઢાળ હોવાના કારણે ગાડીઓ ચઢાણ દરમિયાન સરળતાથી ચાલી જાય છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App