facebook pixel
chevron_right Top
transparent
છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, અમિત શાહ- રાહુલ કરશે મોટી રેલી
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આજે ખૂબ મહત્વનો દિવસ છે. છત્તીસગઢમાં આજે પહેલાં તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પૂરો થઈ જશે. તે પહેલાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાહુલ ગાંધી આજે છત્તીસગઢમાં મેરાથોન રેલી કરશે. છત્તીસગઢમાં ચોથી વખત જીત મેળવવા માટે બીજેપીના સ્ટાર પ્રચારક આજે લગભગ એક ડઝન રેલી કરવાના છે. બીજેપી તરફથી અમિત શાહ, સુષ્મા સ્વરાજ, યોગી આદિત્યનાથ અને બાબુલ સુપ્રિયો રેલી અને જનસભા કરશે. બીજેપી અઘ્યક્ષ અમિત શાહ 10 નવેમ્બરે બપોરે છત્તીસગઢમાં ગરિયાબંદ પહોંચશે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App