facebook pixel
chevron_right Top
transparent
છત્તીસગઢમાં કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો પ્રજાને શું વાયદાઓ કર્યો?
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના પ્રભારી પીએલ પુનિયા, પ્રદેશ કૉગ્રેસ અધ્યક્ષ ભૂપેલ બધેલ અને વરિષ્ઠ નેતાઓની સાથે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધી દ્વારા છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી ઢેઢેરો જાહેર કરવામાં આવ્યો જેને જન ઘોષણા પત્ર નામ આપવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં ફૂડ ફોર ઓલ, હેલ્થ ફોર ઓલ સહિત શિક્ષાકર્મીઓ અને યુવાઓ માટે ઘણુ બધુ છે. આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે એક લાખ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App