facebook pixel
chevron_right Top
transparent
લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગે તે પહેલાં BJP-JDU વચ્ચે બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલાયો
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગે તે પહેલાં આખરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) વચ્ચે બેઠક વહેંચણીના મુદ્દે સહમતી થઇ ગઇ છે. બંને પક્ષો આ મુદ્દે લાંબા સમયથી વિચાર કરી રહી હતી અને બંને પક્ષોના નેતાઓ વચ્ચે અનેક વાર મતભેદો પણ જોવા મળ્યા હતા. આખરે રવિવારે આ મુદ્દાનો ઉકેલ આવી ગયો હોવાની માહિતી જેડીયુના નેતા આરસીપી સિંહે આપી હતી. સિંહે એવું પણ કહ્યું હતું કે ચૂંટણીની રણનીતિ કરનારા પ્રશાંત કિશોર તેમની પાર્ટીમાં આવવાથી ઘણા મજબૂત બની ગયા છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App