facebook pixel
chevron_right Sports
transparent
અંતિમ મેચમાં હાર છતાં ભારતીય મહિલા ટીમે 2-1થી વન-ડે શ્રેણી જીતી
ચમારી જયાંગિની અટાપટ્ટુની સદી અને કવિશા દિલહારીના સાત બોલમાં અણનમ ૧૨ રનની મદદથી શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમે ભારતને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. જોકે, ત્રણ મેચની સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતી હોવીથી ૨-૧થી સિરીઝ જીતી લીધી હતી. ભારતે પ્રથમ મેચ નવ વિકેટે અને બીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાની આઈસીસી વુમન ચેમ્પિયનશિપમાં છેલ્લી નવ મેચમાં આ પ્રથમ વિજય છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App