facebook pixel
chevron_right Health
transparent
એસીડિટીની સમસ્યાથી કાયમ માટે રાહત મેળવવા અસરકારક છે ઉપચાર
તીખુ, તળેલું અને મસાલેદાર ભોજન ખાવાથી કે વધારે સમય ભૂખ્યા રહેવાની કારણથી ઘણી વાર એસીડિટીની સમસ્યા થાય છે. એસિડિટી થવાના કારણથી આપણે ઘણી દવાઓનું સેવન કરીએ છીએ. પરંતુ આ દવાઓના ઉપયોગથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. એવામાં વારંવાર દવાઓનું સેવન કરતા ઘરેલું નુસખાના ઉપયોગથી એસિડીટીથી રાહત મળી શકે છે. આજે અમે તમને ઘણાં ઘરેલું ઉપાય અંગે જણાવીશું. તો ચાલો જોઇએ કેટલાક એવા ઘરેલું નુસખા જેનાથી એસિડીટીની સમસ્યાથી રાહત મળી શકે છે. નારિયેલ પાણીને સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App