facebook pixel
chevron_right Top
transparent
2019ની ચૂંટણી પહેલાં રામમંદિર નિર્માણ શરૂ થશે: ડૉ. રામવિલાસ વેદાંતી
રામજન્મભૂમિ ન્યાસના કાર્યકારી અધ્યક્ષ ડો. રામવિલાસ વેદાંતીએ શનિવારે એક મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભાજપે અયોધ્યાના રામમંદિરના મુદ્દે લગભગ સમાધાન શોધી કાઢયું છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલાં શરૃ થઈ જશે. વેદાંતીએ એમ પણ કહ્યું કે અયોધ્યામાં વિશ્વનું સૌથી મોટું મંદિર બનશે અને લખનઉમાં સૌૈથી મોટી મસ્જિદ. અમે સમજૂતીના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષે અલાહાબાદના એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App