facebook pixel
chevron_right Entertainment
transparent
શૂટિંગ દરમિયાન અક્ષયની આ હીરોઇનને કહેવાયું, "……તો રાત્રે મસાજ માટે બોલાવજો"
રાધિકા આપ્ટે ભીડથી અલગ નીકળીને ફિલ્મો કરનારી અભિનેત્રી છે. તે બોલીવુડમાં પોતાની એક્ટિંગની ધાક જમાવી ચુકી છે. સાથે જ તે પોતાના નિવેદનોને લઇને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ રાધિકાએ એક ઇન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચને લઇને મોટો ખુલાસો કર્યો છે. રાધિકાએ જણાવ્યું કે, એક વિદેશી ફિલ્મની શૂટિંગ દરમિયાન તેની સાથે આવુ થયું હતુ. ત્યારે તેને બેક પ્રોબ્લેમ હતો. લિફ્ટમાં જતી વખતે તેને ક્રુ મેમ્બર મળ્યો અને તેણે કહ્યું કે જો કોઈ તકલીફ હોય તો તે તેને રાત્રે મસાજ માટે બોલાવી શકે છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App