facebook pixel
chevron_right Entertainment
transparent
ઈશ્કબાજ અનિકા, બિકીનીમાં આવી ફોટો વાયરલ, હોશ ઉડાવી દેશે
આજકાલ ટીવીની ઘણી સ્ટાર અભિનેત્રીઓની બોલ્ડ ફોટો વાયરલ થઇ રહી છે. પરંતુ જે સ્ટારે પહેલીવાર તહેલકો મચાવ્યો છે તે બીજું કોઈ નહીં પરંતુ ઈશ્કબાજ સિરિયલની અનિકા છે. ફેન્સ માટે તેની આ ફોટો ખુબ જ મોટું સરપ્રાઈઝ છે. અનિકા રિયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ છે પરંતુ તે પોતાની બોલ્ડ ફોટો શેર કરતી નથી. પરંતુ પહેલીવાર તેને બીચ પર બિકીનીમાં ફોટો શેર કરી છે જેને જોયા પછી લોકો હેરાન છે. ઈશ્કબાજ સિરિયલની અનિકાનું સાચું નામ સુરભી ચંદના છે. સુરભીએ આ પહેલા કેટલાક શૉમાં ભૂમિકા નિભાવી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App