facebook pixel
chevron_right Top
transparent
રેવાડી ગેંગરેપ: ડૉકટર, ટયુબવેલ માલિકની ધરપકડ, મુખ્ય આરોપીઓ ફરાર
દેશભરમાં ચકચાર જગાવનાર હરિયાણાના રેવાડી ગેંગરેપ કેસમાં પોલીસે એક ડોકટર અને જ્યાં ઘટના બની હતી તે ટયુબવેલ માલિકની ધરપકડ કરી છે. ૧૯ વર્ષની પીડિતા સાથે હવસખોરી કરનાર નરાધમ મુખ્ય આરોપીઓ હજી ફરાર છે. હરિયાણાનાં મહેન્દ્રગઢ જિલ્લાનાં કાનિના ગામની કોલેજિયન યુવતી સાથે ૧૧ નરાધમોએ ક્રૂરતા આચરી હતી અને ઘેનની દવા આપીને હેવાનિયતભર્યું કૃત્ય કર્યું હતું. પાશવી કૃત્યથી પીડિતાની તબિયત બગડતા આરોપીઓએ ડોકટર બોલાવ્યા પીડિતા સાથે પાશવી કૃત્ય આચરવામાં આવતા એક તબક્કે નરાધમ આરોપીઓ ચિંતામાં પડી હતા અને પીડિતાની સારવાર માટે ખાનગી ડોકટરને બોલાવવામાં આવ્યા હતા.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App