facebook pixel
chevron_right Top
transparent
પેટ્રોલ -ડિઝલના ભાવમાં આજે પણ વધારો, મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂપિયા ૯૦ની સપાટીએ
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો હજુ પણ ચાલુ છે. જેમાં આજે રવિવારે પણ ભાવમાં વધારો થયો છે. તેમજ આ ભાવે રવિવારે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. જેમાં આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લીટરે ૨૮ પૈસા ને ડિઝલની કિંમતમાં ૧૮ પૈસાનો વધારો થયો છે. જેના લીધે દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ ૮૧. ૯૧ પ્રતિ લીટર અને ડિઝલ ૭૩.૭૨ પૈસા પ્રતિ લીટર થયો હતો. જયારે આજે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૮૯.૧૯ પૈસા થયો છે. આ પૂર્વે શનિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો થયો હતો.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App