facebook pixel
chevron_right Top
transparent
ભાજપમાં જોડાયા પ્રશાંત કિશોર, જાણો તેમના વિશે વિસ્તારથી
પટનાઃ પોલિટિકલ એનાલિટિક્સના નિષ્ણાંત પ્રશાંત કિશોરે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈની પણ સાથે કામ નહી કરે. જો કે રણનીતિકાર પ્રશાંત કિશોર આજે જેડીયૂમાં સામેલ થઈ ગયા છે, રવિવારે જેડીયૂ કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારે પીકેને પાર્ટીની સભ્યતા અપાવી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App