facebook pixel
chevron_right Top
transparent
પશ્ચિમ બંગાળમાં આ કારણોસર 2 સૈનિક અને 3 પોલીસ જવાનની થઇ ધરપકડ
પશ્ચિમ બંગાળના આ જિલ્લામાં શનિવારે સૈન્યના ઇન્ટેલીજન્સ અધિકારી અને સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સહિત પાંચ ગણવેશધારી સુરક્ષા કર્મીઓની ભૂતાનમાંથી સોનાની દાણચોરીના કહેવાતા આક્ષેપ બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ ધરપકડ થઈ છે તેમાં હાસીરામ આર્મી કેમ્પના લેફ.કર્નલ પવન બ્રહ્મા અને જયગાંવ સબ ડિવિઝનલ પોલીસ અધિકારી અનિરૃદ્ધ ઠાકુરનો પણ સમાવેશ થાય છે. ભૂતાનથી દાણચોરીના માર્ગે એક વાહનમાં આવેલા ૧૫ કીલો દાણચોરીનું સોનું પડાવી લીધાના કિસ્સામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ૧૦ સપ્ટેમ્બરના રોજ તેમણે હાસિમારા વિસ્તારમાં આ વાહન આંતર્યું હતું.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App