facebook pixel
chevron_right Top
transparent
મોમોતા અને મારિને જીત્યું જાપાન ઓપનનું ટાઈટલ
ત્રીજી ક્રમાંકિત પ્રાપ્ત જાપાનના કેંતો મોમોતા અને છઠ્ઠી સીડ સ્પેનની કેરોલિના મારિને જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ક્રમશ: પુરુષ અને મહિલા વર્ગનું સિંગલ ટાઈટલ જીતી લીધું છે. મોમોતાએ થાઈલેન્ડના ખોસિત ફેતપ્રાદવને ૪૯ મિનીટમાં ૨૧-૧૪, ૨૧-૧૧ થી હરાવી પુરુષ ટાઈટલ જીત્યું હતું. મારિને આઠમી સીડ જાપાનની નાઓમી ઓકુહરાને એક કલાક ૧૪ મિનીટના સંઘર્ષમાં ૨૧-૧૯, ૧૭-૨૧, ૨૧-૧૧ થી હરાવી મહિલા ટાઈટલ જીત્યું હતું. જાપાને ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ ટાઈટલ, ચીનના મિશ્રિત સિંગલ ટાઈટલ અને ઇન્ડોનેશિયાએ પુરુષ યુગલ ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App