facebook pixel
chevron_right Top
transparent
કેમ ચીનમાં મુસ્લિમ ઘરોની બહાર લગાડવામાં આવી રહ્યા છે ક્યુઆર કોડ
હ્યુમન રાઇટ્સ વૉચમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન હવે ઝિંજિઆંગ પ્રાંતમાં રહેનારા મુસ્લિમ સમુદાયોના લોકોના ઘરની બહાર ક્યુઆર કોડ સિસ્ટમ લગાડવામાં આવી રહી છે. ચીનમાં ઉઇગર મુસ્લિમો પર નજર રાખવા માટે ત્યાંના સરકારી અધિકારીઓ બાયોમેટ્રિક અને સર્વિલેન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે સિસ્ટમ દ્વારા ચિની અધિકારીઓ ઉઇગર મુસ્લિમોની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખશે. આ પણ વાંચો: રશિયાએ શરૂ કર્યો સૌથી મોટો લશ્કરી અભ્યાસ, પેન્ટાગોન અને નાટો રાખશે નજર.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App