facebook pixel
chevron_right Top
transparent
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર મને કંઈ ફર્ક પડતો નથી કહેનાર મંત્રી હવે શું બોલ્યા?
મોદી સરકારના કેન્દ્રીય સમાજ કલ્યાણ અને અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદે કરેલા નિવેદન મુદ્દે માફી માંગી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય પ્રજા પરેશાન થઇ ગઇ છે.ત્યારે આવા નિવેદનથી વિવાદ થયો છે. કેન્દ્રીય સમાજ કલ્યાણ અને અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેએ શું કહ્યુ હતુ ? અઠાવલેનું કહેવું છે કે તેમને ડીઝલ અને પેટ્રોલ મફતમાં મળે છે આથી આ અંગે વધુ વિચારતો નથી. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે, તેનાથી શું ફરક પડે છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App