facebook pixel
chevron_right Entertainment
transparent
ત્રણ અઠવાડિયામાં 100 કરોડની ફિલ્મ બની, સુપરસ્ટારની લોટરી લાગી
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર હાલમાં સાતમા અશ્માને છે. હાલમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ સ્ત્રી રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી બોલિવૂડની આ વર્ષે સૌથી વધારે પ્રોફિટ કરતી ફિલ્મ બની ગયી. એટલું જ નહીં પરંતુ આ વર્ષે 100 કરોડ ક્લબમાં શામિલ થનાર ફિલ્મ પણ બની ચુકી છે. શનિવારે 3.76 કરોડની કમાણી સાથે સ્ત્રીની કુલ કમાણી 101 કરોડ પહોંચી ગયી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 20 કરોડના નાના બજેટ પર બનાવવામાં આવી હતી.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App