facebook pixel
chevron_right Technology
transparent
Jioને ટક્કર આપશે Airtelનો આ 105 GB ડેટા પ્લાન
Jioએ ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા પૂર્વક બે વર્ષ પુર્ણ કર્યા છે. ફ્રી ડેટા અને કેશબેક આપવાનું એલાન કર્યુ છે. Jioને ટક્કર આપવા Airtlelએ તેના પ્રીપેડ ગ્રાહકોને માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. નવા પ્લાનમાં રીચાર્જની કિંમત 419 રૂપિયા છે. આ પેકમા ગ્રાહકોને 1.4 GB ડેટા રોજના મળશે. કંપની પહેલા જ 399 અને 448નો પ્લાન રજૂ કરી ચુકી છે. 419 રૂપિયાનો પ્લાન તમે કંપનીની વેબસાઈટ તેમજ એપથી કરાવી શકો છો. આ પ્લાન 75 દિવસની વેલીડીટી ધરાવે છે. ગ્રાહકોને આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ, એસટીડી કોલ મળશે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App