facebook pixel
chevron_right Top
transparent
પાકિસ્તાન સુપર લિંગની તારીખો જાહેર, કરાચીમાં રમાશે ફાઈનલ
આગામી વર્ષે પાકિસ્તાન સુપર લીગ ટુર્નામેન્ટ ૧૪ ફ્રેબુઆરીથી શરૂ થશે. તેમાં ૮ મેચ પાકિસ્તાનમાં રમાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુએઈમાં ટુર્નામેન્ટ શરુ થયા બાદ મેચ પાકિસ્તાનમાં રમાશે. પીસીબીના સભ્ય અને પીએસએલના પ્રતિનિધિઓની મીટીંગ બાદ આ નક્કી કરવામાં આવ્યું છે. ફાઈનલ મેચ ૧૭ માર્ચના કરાચીમાં રમાશે. મીટિંગ દરમિયાન ખેલાડીઓના ડ્રાફ્ટને લઈને પણ વાતચીત કરવામાં આવી છે. એહસાન મની તેમાં અધ્યક્ષતા કરી રહ્યા હતા. એહસાન મનીએ તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા છે. બધી ટીમોને રિટેન કરનાર ખેલાડીઓની યાદી આપવા માટે કહેવામાં આવ્યું છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App