facebook pixel
chevron_right Top
transparent
રાજસ્થાન: હોસ્ટેલનું ખાવાનું ખાવાથી 85 બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર
રાજસ્થાનના અજમેર જિલ્લાના નસીરાબાદ શહેરમાં હડકંપ મચી ગયો જયારે સ્કુલ હોસ્ટેલમાં રહેનાર બાળકોની અચાનક તબિયત બગડી ગયી. અહીં એક નહીં પરંતુ 85 બાળકોને ખાવાનું ખાતા જ ઉલ્ટી અને પેટમાં દુખવા લાગ્યું. બધા જ બાળકોને નસીરાબાદ સામાન્ય ચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂચના મળતા જ જિલ્લા કલેક્ટરે હોસ્પિટલ પહોંચીને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં બધા જ બાળકો ખતરા બહાર છે. હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિધાર્થી પ્રદીપ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાંજે લગભગ 8 વાગ્યે તેમને દાળ, રોટલી અને છાસ આપવામાં આવી હતી.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App