facebook pixel
chevron_right Sports
transparent
મુશ્ફિકુરે મોટા રેકોર્ડ કર્યા ધ્વસ્ત, ધોની અને સંગાકારા કરતા પણ નીકળ્યો આગળ
શનિવારે મુશ્ફિકુર રહીમની શાનદાર સદીની મદદથી બાંગ્લાદેશે એશિયા કપની પહેલી મેચમાં શ્રીલંકાને 137 રનોથી હરાવી દીધું હતુ. મુશ્ફિકુર રહીમે 144 રન ફટકારીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે પૂર્વ ભારતીય કપ્તાન એમએસધોની અને શ્રીલંકાનાં પૂર્વ કપ્તાન કુમાર સંગાકારાનાં રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે. મુશ્ફિકુર રહીમે એશિયા કપમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા કુમાર સંગાકારાએ જૂન 2008માં બાંગ્લાદેશ સામે 121 રન બનાવ્યા હતા. તો ધોનીએ 2008માં જ હોંગકોંગ સામે 109 રન ફટકાર્યા હતા.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App