facebook pixel
chevron_right Top
transparent
જેડીયુમા સામેલ થયા ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર, બિહારના સીએમ નીતીશ કુમારે સ્વાગત કર્યું
બિહારમાં હાલ રાજકીય હલચલ તેજ જોવા મળી રહી છે. આ વચ્ચે જ નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી બનાવનાર ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વિધિવત રીતે આજે જેડીયુમાં જોડાયા છે. તે મુખ્યમંત્રી નીતીશ કુમારની હાજરીમાં પટણામાં નીતીશ કુમારની હાજરીમાં પક્ષમાં જોડાયા છે. આજે પટણામાં જેડીયુ કાર્યકારીણીની બેઠક યોજાવવાની છે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પ્રશાંત કિશોરને પક્ષ અને સરકારમાં મોટી જવાબદારી મળી શકે તેમ છે. નીતીશ કુમારે મહાગઠબંધન છોડ્યા બાદ પ્રશાંત કિશોરે તેમની સાથે દુરી બનાવી લીધી હતી.પટણામાં આજે લોકસભા ચુંટણીની રણનીતિને લઈને જેડીયુની કાર્યકારીણીની બેઠક છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App