facebook pixel
chevron_right Top
transparent
હેપ્પી બર્થડેઃ ચાની કિટલીથી પીએમની ખુરશી સુધીની સફર
દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાનમાંના એક નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. નરેન્દ્ર મોદી વિશે અને તેમની સફળતા વિશે તો ઘણા લોકો જાણતા હશે પણ પીએમ મોદીએ કરેલી તપસ્યા અને ભોગવેલાં કષ્ટો વિશે ભાગ્યે જ કોઈ લોકોને ખ્યાલ હશે. નાનપણથી દેશ માટે કંઈક કરી બેસવાની ધગશ ધરાવતા નરેન્દ્ર મોદીની ચાવાળાથી માંડીને પીએમ મોદી બનવા સુધીની સફરથી અમે તમને વાકેફ કરાવીશું. ગુજરાતના નાનકળાં ગામમાં થયો મોદીનો જન્મ. 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના નાના એવા ગામ વડનગરમાં દામોદરદાસ અને હિરાબેન મોદીને ત્યાં બાળ નરેન્દ્રનો જન્મ થયો.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App