facebook pixel
chevron_right Technology
transparent
ભારતમાં ટૂંક સમયમાં મળશે 5G ઈન્ટરનેટ, BSNLએ વિદેશી કંપની સાથે કર્યો કરાર
હવે ભારતમાં ટૂક સમયમાં પાંચમી જનરેશન એટલે કે 5G ટેકનોલોજી આવી રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક રીપોર્ટ આનુસાર સાર્વજનીક ક્ષેત્રની ટેલીકોમ કંપની BSNL અમેરિકાની ટેક દિગ્ગજ કંપની સિસ્કો સાથે કરાર કર્યા છે. સિસ્કોએ BSNL અને નીતિ આયોગ સાથે થયેલા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેના ભાગ રૂપે 100 અટલ ઈનક્યુબેશન સેન્ટરો પર 5G કનેક્ટીવીટી મળશે. બંને સંસ્થાઓ શિક્ષા, સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્રે 5G ટેકનોલોજીની સંભાવનાઓ શોધશે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App