facebook pixel
chevron_right Entertainment
transparent
જાણીતા અભિનેતાએ કહ્યું, "ગાંજો લીગલ કરો", મુંબઈ પોલીસે બરાબરનો લઇ લીધો ઉધડો
ફિલ્મ અભિનેતા ઉદય ચોપરાએ દેશમાં ગાંજાને લીગલ કરવાની વાત કરી છે. ઉદય ચોપરાએ ટ્વિટર પર ગાંજાને લીગલ કરવાનો પોતાનો મત રજૂ કર્યો હતો. ઉદય ચોપરાએ ટ્વિટ કરીને કહ્યું કે, મને લાગે છે કે ભારતમાં ગાંજાને લીગલ કરી દેવો જોઇએ. પહેલુ તો, આ આપણી સંસ્કૃતિનો ભાગ છે. બીજુ કે આને લીગલ કરવાથી અને આના પર ટેક્સ લગાવવાથી દેશને મોટા પ્રમાણમાં આવક પ્રાપ્ત થશે. સાથે જ આની સાથે જોડાયેલા અપરાધ પણ બંધ થઈ જશે. છેલ્લુ અને મહત્વપૂર્ણ ગાંજો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App