facebook pixel
chevron_right Entertainment
transparent
સફળ ફિલ્મો આપ્યા છતા આ અભિનેત્રીનું છલકાયું દર્દ, કહ્યું, "મારા વિશે હજુ પણ કોઇ જાણતુ નથી…"
'મનમર્ઝિયાં' ફિલ્મની અભિનેત્રી તાપસી પન્નૂનું કહેવું છે કે બોલીવુડમાં 'પિંક', 'જુડવા-2' અને 'મુલ્ક' જેવી સુપરહિટ ફિલ્મો આપવા છતા લોકો તેના વિશે નથી જાણતા. તાપસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને નથી લાગતુ કે આજે પોતાના કેરિયરમાં આજે હું જે જગ્યાએ છું ત્યાં એક કે બે ફિલ્મો કરવી ઠીક છે. સાચુ કહું તો જ્યાં સુધી દરેક સિનેમાપ્રેમી મારા વિશે નથી જાણતો ત્યાં સુધી હું વર્ષમાં વધારે ફિલ્મો કરવાનું બંધ નહી કરું. મને હજુ પણ એવુ લાગે છે કે લોકો મારા વિશે ખરેખર નથી જાણતા.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App