facebook pixel
chevron_right Top
transparent
કઈ વાત પર આટલા ભડક્યા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ?
સરકારી સુવિધાઓ માટે હોમ ડિલેવરી માંગનારાઓએ ખોટા સરનામા આપવાના રિપોર્ટ મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભડક્યા છે. કેજરીવાલનો આરોપ છે કે કેટલાક લોકો ગંદી રાજનીતિ કરી રહ્યા છે અને આટલી સારી સ્કીમને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લગભગ 40 સરકારી સર્ટિફિકેટની હોમ ડિલેવરીની યોજનાઓ પર કેજરીવાલ પોતે ધ્યાન રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ માન્યુ કે શરૂઆતમાં યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો કેયલીક ખામીઓ પણ રહી હતી, પણ આ બધાને ટૂંક સમયમાં સુધારી લેવામાં આવી હતી.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App