facebook pixel
chevron_right Health
transparent
પગમાં પાયલ પહેરવાથી આ બીમારીઓ રહે છે દૂર, જાણો અઢળક ફાયદા
પાયલ પહેરવાના અનેક ફાયદા છે. આપણા દેશમાં દરેક વર્ગની મહિલાઓમાં દાગીનાને લઇને વિશેષ લગાવ હોય છે. એટલું જ નહીં, ધાર્મિક શાસ્ત્રોમાં પણ મહિલાઓના સોળ શૃંગાર અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમા મહિલાઓના માથાથી લઇને પગ માટે અલગ-અલગ દાગીના પહેરવા અને તેની અસર અંગે જણાવવામાં આવ્યું છે. જ્યારે આજકાલ કેટલીક યુવતીઓ પગમાં હળવી અને ટ્રેન્ડી પાયલ પહેરવાનું પસંદ કરે છે. તો કેટલીક મહિલાઓ નવી ડિઝાઇન્સની ભારે પાયલ પણ પહેરવાનું પસંદ કરે છે. તમને જણાવી દઇએ કે પાયલને અંગ્રેજીમાં એંકલ્ટ કહેવામાં આવે છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App