facebook pixel
chevron_right Top
transparent
અટકળોનો આવ્યો અંત, પ્રશાંત કિશોરે નીતીશ કુમારનો પકડ્યો હાથ
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર રાજનેતા બની ગયા છે. આમતો તેની રાજનૈતિક કેરીયર વીશે અવારનવાર અટકળો લગાવવામાં આવે છે. કિશોર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જેડીયૂની સાથે શરૂઆતથી જ છે. નીતીશકુમારની હાજરીમાં જેડીયૂના સભ્ય બન્યા છે. 2015માં પ્રશાંત નીતીશ કુમારમાટે ખુબજ મહત્વપૂર્ણ ભૂમીકા નીભાવી હતી. પ્રશાંત કિશોર 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત અપાવી ચૂંટણી રણનીતિકાર તરીકે છવાયા હતા. પીકે તરીકે જાણીતા કિશોર 2014માં ચૂંટણીની રણનીતીને લઈને ચર્ચામાં રહ્યા હતા. ચૂંટણીમાં જીતની ગેરંટી ગણાતા પ્રશાંતે 2015માં બિહારમાં મહાગઠબંધનને જોડીને જીત અપાવવામાં મહત્વનો રોલ નીભાવ્યો હતો.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App