facebook pixel
chevron_right Top
transparent
ભારતની ધર્મનિરપેક્ષતા માટે હિંદુ રાષ્ટ્રવાદ ખતરનાકઃ અમેરિકા
વૉશિંગ્ટનઃ અમેરિકાની એક રિપોર્ટે ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી પાર્લામેન્ટરી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા એક દશકાથી હિંદુ રાષ્ટ્રવાદથી ભારતમાં રાજનૈતિક બળ ઉભરી રહ્યું છે, જેનાથી દેશના ધર્મનિરપેક્ષની પ્રતૃતિને હાની પહોંચી રહી છે. આ રિપોર્ટે ચેતાવણી આપી છે કે સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ દેશમાં 'બહુમતિ વર્ગની હિંસા'ની વધતી ઘટનાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. અમેરિકાની અમેરિકી કોંગ્રેસના એક સ્વતંત્ર અને દ્વિપક્ષીય રિસર્ચ વિંગ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસે કથિત રૂપે ધર્મ-પ્રેરિત હિંસાનો ઉલ્લેખ કર્યો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App