facebook pixel
chevron_right Top
transparent
રેવાડી દુષ્કર્મ કેસ, પીડિતાની માનું છલકાણું દર્દ, કહ્યું પૈસા નહીં ન્યાય જોઈએ
હરિયાણાના રેવાડીમાં દુષ્કર્મનો શિકાર થયેલી CBSC ટોપર વિદ્યાર્થીનીની માતાએ ન્યાય માંગ્યો છે. પીડિતાની માતાએ 2 લાખનો ચેક પરત કરતા કહ્યુ છે કે પૈસા નહી મારે ન્યાય જોઈએ છે. પીડિતાના પરિવારને સીએમ વિવેક યાદવે શનીવારે ચેક આપ્યો હતો. આ મામલે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યુ છે. આરોપીઓ પર ઈનામ જાહેર કરવામાં આવ્યુ છે, પણ હજુ સુધી આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. પીડિતાની માતાએ કહ્યુ કે કેટલાક અધિકારીઓ ચેક આપવા આવ્યા હતા. હું આજે તે ચેક પરત કરી રહી છું. મારે ફક્ત ન્યાય જોય છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App