facebook pixel
chevron_right Top
transparent
ઈસરો આજે PSLV-42થી બે બ્રિટિશ ઉપગ્રહ કરશે લૉન્ચ
નવી દિલ્હીઃ ઈસરો રવિવારે રાત્રે 10 વાગ્યે બે વિદેશી ઉપગ્રહ લૉન્ચ કરશે. ઈસરોનું આ મિશન પૂર્ણ રીતે કોમર્શિયલ છે. આ બંને ઉપગ્રહ બ્રિટનના છે. બંને ઉપગ્રહનો વજન 889 કિલોગ્રામ છે. PSLV-C42 બે બ્રિટિશ પૃથ્વી અવલોકન ઉપગ્રહ નોવા એસએઆર અને એસ1-4ને ઉડાણ ભરશે અને એમને કક્ષામાં સ્થાપિત કરશે. બંનેને 583 કિમી સૂર્ય સમકાલિન કક્ષામાં લૉન્ચ કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યું કે નોવા એસએઆર એક એસ-બેન્ડ સિંથેટિક રડાર ઉપગ્રહ છે જે વન માનચિત્રણ, ભૂમિ ઉપયોગ અને બરફ કવર તથા પૂર અને હોનારત પર નજર રાખશે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App