facebook pixel
chevron_right Health
transparent
અર્થરાઇટિસના દુખાવાને દૂર કરવા માટે કરો આ 1 આસન
ઘુંટણનો દુખાવો કે અર્થરાઇટિસ જેવી સમસ્યાઓનો ઇલાજ ન ફક્ત દવાઓથી પરંતુ યોગાસનથી પણ દૂર કરી શકાય છે. આ બીમારીને કોઇપણ નુકસાન વગર જડમૂળથી દૂર કરી શકાય છે. જો વાત કરવામાં આવે યોગાસનની તો વૃક્ષાસન એક એવું આસન છે જેનો રોજ અભ્યાસ કરવાથી તમે કેટલીક બીમારીઓથી રાહત મેળીવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે વૃક્ષાસન કરી શકાય અને તેના શુ ફાયદા થાય છે. કઇ બીમારી માટે ફાયદાકારક.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App